વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1) પાંચમાં તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧-૮-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૩૦-૭-૨૦૧૩ ના ૧૩-૦૦કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે.અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાંઆવશે નહિ. (3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. ગણિત-વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન માધ્યમ કેટેગરી મેરીટ માધ્યમ કેટેગરીમેરીટ ગુજરાતી જનરલ ૫૮.૧૭ ગુજરાતી અનુ.જાતિ ૬૪.૧૧ અનુ.જાતિ ભાઈઓ ૫૭.૩૫ વાલ્મિકી ૫૩.૬૫ અનુ.જાતિ બહેનો ૫૬.૯૫ સા.શૈ. પછાત બહેનો ૬૧.૪૪ અનુ.જન જાતિ ૫૫.૦૯ હિન્દી જનરલ ૬૪.૬૬ વાલ્મિકી ૫૬.૪૯ ઉર્દૂ જનરલ ૫૯.૬૮ સા.શૈ. પછાત ૫૦.૨૪ મરાઠી જનરલ ૫૯.૦૧ હિન્દી જનરલ ૭૦.૮૭ સા.શૈ. પછાત ૭૦.૦૬ અંગ્રેજી અનુ.જન જાતિ ૫૮.૬૪ ઉર્દૂ જનરલ ૫૯.૯૬ મરાઠી જનરલ ૬૩.૯૬
| ગણિત-વિજ્ઞાન | સામાજિક વિજ્ઞાન | ||||
| માધ્યમ | કેટેગરી | મેરીટ | માધ્યમ | કેટેગરી | મેરીટ |
| ગુજરાતી | જનરલ | ૫૮.૧૭ | ગુજરાતી | અનુ.જાતિ | ૬૪.૧૧ |
| ગુજરાતી | અનુ.જાતિ ભાઈઓ | ૫૭.૩૫ | ગુજરાતી | વાલ્મિકી | ૫૩.૬૫ |
| ગુજરાતી | અનુ.જાતિ બહેનો | ૫૬.૯૫ | ગુજરાતી | સા.શૈ. પછાત બહેનો | ૬૧.૪૪ |
| ગુજરાતી | અનુ.જન જાતિ | ૫૫.૦૯ | હિન્દી | જનરલ | ૬૪.૬૬ |
| ગુજરાતી | વાલ્મિકી | ૫૬.૪૯ | ઉર્દૂ | જનરલ | ૫૯.૬૮ |
| ગુજરાતી | સા.શૈ. પછાત | ૫૦.૨૪ | મરાઠી | જનરલ | ૫૯.૦૧ |
| હિન્દી | જનરલ | ૭૦.૮૭ | |||
| હિન્દી | સા.શૈ. પછાત | ૭૦.૦૬ | |||
| અંગ્રેજી | અનુ.જન જાતિ | ૫૮.૬૪ | |||
| ઉર્દૂ | જનરલ | ૫૯.૯૬ | |||
| મરાઠી | જનરલ | ૬૩.૯૬ | |||
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો