બુધવાર, 2 ઑક્ટોબર, 2013

BACK TO TEACHER

પ્રાથમિક શાળામાં આચાર્ય બનવા માટે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગે એચ-ટાટ ફરજિયાત બનાવી છે.એચ-ટાટ પાસ કરનાર શિક્ષક આચાર્ય માટે ક્વોલિફાય ગણાય છે. જોકે માત્ર એક વર્ષના સમયમાં જ ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ૬૫ આચાર્યોએ, કથેળલા વહીવટથી કંટાળીને રાજીનામા ધરી દીધા હતા.જેના પરથી એવુ સાબિત થઈ રહ્યુ છે કે, એચ-ટાટ પાસને આચાર્ય બનાવીને શાળાનુ સુકાનનો સોપવાનો સરકારનો પ્રયોગ નિષ્ફળ બન્યો છે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર, પ્રાથમિક શાળામાં શિક્ષણની ગુણવતા સુધારવાના એક પ્રયાસ તરીકે આચાર્ય બનવા માટે સિનિયર શિક્ષકને આચાર્ય તરીકે પ્રમોશન આપવાના બદલે એચ-ટાટ પાસ કરનારા ઉમેદવારને જ શાળાના મુખ્ય શિક્ષક તરીકે નિમણૂંક આપવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કર્યુ હતું.રાજ્ય સરકારની આ વિચારણાને સાકાર બનાવવા માટે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા એચ-ટાટની પરીક્ષા પણ લેવામાં આવી હતી.ગત વર્ષે એચ- ટાટની લેવામાં આવેલી પરીક્ષામા ઉતિર્ણ અને મેરીટમાં આવનારા ઉમેદવારોને આચાર્ય તરીકેના ઓર્ડરો આપવામાં આવ્યા હતા.જેમા ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળામા એચ-ટાટ પાસ કરનારા ૭૫ જેટલા ઉમેદવારોને આચાર્ય તરીકેની નિમણૂંક આપવામાં આવી હતી.જા કે એક વર્ષના અંતે વહીવટથી કંટાળી જઈને ૭૫માથી ૬૫ જેટલા ઉમેદવારોએ આચાર્ય તરીકે રાજીનામુ ધરી દીધા હતા.અને શિક્ષકની જગ્યામાં ગોઠવવા માટેની શિક્ષણ તંત્રને અરજી આપી દિધી હોવાનું જાણવા મળ્યુ છે.આમ એચ-ટાટ પાસ કરનારા ઉમેદવારને શાળાનો વહીવટ સોપવાનો રાજ્ય સરકારે કરેલો પ્રયોગ નિષ્ફળ બન્યો છે.તેમ શિક્ષણવિદ્દોએ જણાવ્યુ હતું. source by pravin dabhani

સોમવાર, 19 ઑગસ્ટ, 2013

તાપી જિલ્લા નવા વિધ્યાસહાયક મિત્રોને સુચના

તાપી જિલ્લામાં ગણિત વિજ્ઞાન વાળા નવા વિદ્યાસહાયક મિત્રોને તારીખ 23/8/2013 ના રોજ બપોરે 12 કલાકે તાલુકા શાળા, વ્યારા, B.R.C BHAVAN ની બાજુમાં ઓર્ડર લેવા બોલાવેલ છે.

શનિવાર, 17 ઑગસ્ટ, 2013

શુક્રવાર, 16 ઑગસ્ટ, 2013

VS LANGUAGES 4TH ROUND

http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx

vs updates

vs updates GUJARATI MA OPEN NI SEATO BHARAI GAYI 6 ENGLISH UPDATE merit no 890 sudhi khali seats surengar 2 panchmhal 5 b.k 17 dang 4 dahod 23 rajkot 8 s.k 12 junag 1 porbndr 1 patan 4 bhavngar 16 jamngar 29 kutch 75 Sanskrit Male open 12 . sc 17 . st 44 . obc 71. FEMALE open 00 . sc 04 . st 11 . obc 23. vidyasahayk mitroje ne job mali che te badha mitro ne mari shubh kamanao potanajivan ma sari pragati karobalako ne saru sixan apo.

ગુરુવાર, 15 ઑગસ્ટ, 2013

ફિક્સ પગાર અંતર્ગત

ગુજરાત સરકારનાં ફીકસ પગાર મેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પગાર મેળવવા ઘણીરાહ જોવી પડે તેવા સંજોગો મામલો સુપ્રિમ કોર્ટમાં: હાઇકોર્ટના ચુકાદાને સરકારે પડકારેલ છેઃ ગુજરાતસરકાર કોઇ કારણોસર સુનાવણી થવા દેતી નથીઃ મામલો સ્થગિત રાખવા કરે છે માંગણી નવી દિલ્હી, તા.,૧૪: ગુજરાત સરકારના ફીકસ પગારમેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પે સ્કેલ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવીપડે તેવા સંજોગો ઉભા થયા છે. કારણ કે મામલો હાલ સુપ્રિમકોર્ટમાં છે અને ત્યાંસતત મામલો પાછો ઠેલાતો રહે છે. દોઢ વર્ષ પુર્વે ગુજરાત હાઇકોર્ટે ફીકસ વેતનમેળવતા હજારો કર્મચારીઓના ચહેરા મલ્કી ઉઠે તેવો ચુકાદો આપતા જણાવ્યુ હતુ કે ફીકસ વેતન યોજના ગેરબંધારણીય છે અને સરકારને જણાવ્યુહતુ કે તે આવા કર્મચારીઓને રેગ્યુલર પે સ્કેલની કેટેગરીમાં લાવે એટલું જ નહી તેઓને એરીયર્સ પણ ચુકવે. આ પછી ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલકરી હતી અને મામલો હજુ પેન્ડીંગ છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે ગુજરાતસરકારને અપીલ સાંભળવામાં રસ નથી. એક એન.જી.ઓ. ના રાજેન્દ્ર શુકલાના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે ડીસેમ્બર ૨૦-૨૦૧૧ના રોજ આદેશ આપ્યો હતો તે પછી સરકારે અપીલ ફાઇલ કરી હતી પણ સરકાર હવે કોઇપણ કારણોસર મામલો મુલત્વી રાખવાની માંગણી કરી રહેલ છે.એન.જી.ઓ .એ ફીકસ પગાર સ્કીમને એ બાબતે પડકારી હતી કે જે પગાર અપાય છે તે મીનીમમ પગારના નિયમ કરતા પણ ઓછો છે વળી ફીકસ પગારદારોને જબાદબારીથી કામકરવુ પડે છે એટલુ જ નહી નિયમિત પગારદાર જેટલુ જ કામ કરવુ પડે છે. જો સરકાર સુપ્રિમ કોર્ટમા કેસ હારી જાય તો સરકારે આવા કર્મચારીઓને કરોડો રૂપીયા ચુકવવા પડશે અને સરકારી તિજોરી ઉપર બોજો પડશે અમે સરકારની અપીલ ઉપર અમારો જવાબ ફાઇલ કરી દીધો છેપણ સરકાર મામલો સ્થગીત કરવાની માંગણી કરી હીયરીંગ કરવા દેતી નથી તેમ સુત્રોકહે છે. સુત્રો જણાવે છે કે, સરકાર આ યોજનામાં પીએફનાપણ લાભ આપતી નથી અને શ્રમ કાયદાના બધા કાયદાઓનો ભંગ કરી રહી છે. હવે મામલો ર૧ મી ઓગષ્ટે હીયરીંગ ઉપર આવે તેવી શકયતા છે. સરકારે પોલીસ, શિક્ષણ સહિત બધા વિભાગોમાં ફીકસ પગારદાર રાખ્યા છે. સરકારે ૧.પ૦ લાખથી વધુ આવા કર્મચારીઓની ભરતી કરી છે. Source : news pape

મંગળવાર, 13 ઑગસ્ટ, 2013

ફિક્સ પગાર મુદ્દે સુપ્રિમ કોર્ટમાં 21 ઓગસ્ટે સુનાવણી

ગુજરાતના ફિક્સ પગારના કેસમાં વધુ એક મુદત પડી છે. હવે પછી સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 21મી ઓગસ્ટે હાથ ધરાશે. ફિક્સ પગારેનોકરી કરતાં સરકારી કર્મચારી કર્મચારીઓની નજર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર હતી.જો કે કોર્ટમાં વધુ એક મુદત પડતાં કર્મચારીઓ નિરાશ થઈ ગયા છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ મેટરને બોર્ડ પર રખાય તે પૂર્વે જ ગુજરાત સરકાર વતી સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. અને સરકારે વધુ બે મહિનાના સમયની માગકરી હતી. જો કે, સુપ્રીમે વધુ સમય આપવાનો ગુજરાત સરકારને સ્પષ્ટઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ આ મેટરને સુપ્રીમના બોર્ડ પરરખાઈ હતી. જો કે, આ અરજીની સુનાવણી હાથ ધરાઈ તે પહેલા જ કોર્ટના કામકાજના કલાકો પૂર્ણ થઈ ગયા હતાં. સુપ્રીમના બોર્ડમાંઆજે ફિક્સ પગારની અરજી 13મા નંબરે ચાલનારી હતી. જો કે કોર્ટના નિયત સમય સુધીમાં નવ અરજીની સુનાવણી જ શકય બની હતી. હવે આ કેસમાં 21મી તારીખે નિર્ણય આવી જાય તે લગભગ નિશ્ચિત જણાય છે. એટલા માટે અપડે હજુ 21/08/2013 સુધી રાહ જોવે પડશે ...... કેશ નો ચુકાદો 21/08/2013 ના રોજ બપોરે 12 વાગ્યા સુધી આવે જવાની પૂરી શક્યતાઓ છે.....

સોમવાર, 12 ઑગસ્ટ, 2013

BREKING NEWS....

એક જાણવા મળતા સમાચાર મુજબ વિદ્યાસહાયક કેસમાં સરકાર સમાધાન કરવાના મુડમાં છે જે મુજબ 9300 રૂપિયા ફિક્સ પગાર અને ત્રણ વર્ષે ફૂલ પગારમાં સમાવેશ કરશે.

રવિવાર, 11 ઑગસ્ટ, 2013

vidyasahayak bharti bhasa na umedvaro mate

English ma 12/8/2013 na Roj Ghandhingar Khate Total 189 Candidate Ne Bolavel che. 264 Seat Anamat Mate Hju Baki che.aa 264 mathi pn 12/8 ae Merit ma Aavel Candidate Jshe.mate hve 12/8 pchi Category no Round Declare Thavani Puri Shakyta Che.

શુક્રવાર, 9 ઑગસ્ટ, 2013

વિદ્યાસહાયક ભરતીની નિમણુક અંગે

વિદ્યાસહાયક ભરતીની નિમણુક અંગે નીચેના પરિપત્ર મુજબ ગણિતવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોને તારીખ 23\8\13 ના રોજ નિમણુક પત્ર આપવામાં આવશે

ગુરુવાર, 8 ઑગસ્ટ, 2013

ભાષા (બીજો તબક્કો)

ભાષા (બીજો તબક્કો) વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા અગત્યની સૂચના સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થીતા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે. વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1)બીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૨/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે. (2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૯-૮-૨૦૧૩ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3)બીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. (4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે. સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ વિષયમેરીટશારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત અંગ્રેજી૬૭.૮૪ (૧) અલ્પ દ્રષ્ટી (૨) અસ્થિવિષયક--- ૬૨.૭૧ ૫૯.૪૯ ૬૬.૪૬--- ૬૬.૦૬--- ૬૫.૮૧ ગુજરાતી૬૮.૦૪ હિન્દી૬૭.૨૩ સંસ્ક્રુત૬૭.૬૯પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.

બુધવાર, 7 ઑગસ્ટ, 2013

ભાષાના ઉમેદવારોને BEST OF LUCK

વિધ્યાસહાયક ભાષાના ઉમેદવારોને શુભેચ્છા સહ...BEST OF LUCK કે તમને તમારો મનપસંદ જિલ્લો મળે.

શનિવાર, 3 ઑગસ્ટ, 2013

TET 2

 TET 2


TET 2 પરીક્ષા ની જાહેરાત આવી ગઇ છે. મિત્રો આજ બપોરના ૧૪.૦૦ કલાક થી જ ઓન લાઇન ફોર્મ ભરવાના શરૂ થશે.    ફોર્મ ભરવા અહિં ક્લિક કરો.

વિદ્યાસહાયક ભરતીના ભાષાના ઉમેદવારો માટે ખુશખબર


વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૭/૮/૨૦૧૩ થી ૮/૮/૨૦૧૩ સુધી બોલાવેલ છે. (2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨ -૮-૨૦૧૩ ના ૧૬-૦૦ કલાકથી ઉમેદવારોએઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. (4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે. સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ વિષયમેરીટશારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત અંગ્રેજી૬૮.૪૫ (૧) અલ્પ દ્રષ્ટી (૨) અસ્થિવિષયક ૬૦.૭૨ ૬૪.૪૫ ૬૧.૬૯ ૬૭.૨૧ ૬૦.૫૩ ૬૬.૩૩ ૬૫.૫૨ ૬૭.૨૦ ગુજરાતી૬૮.૫૦માજી સૈનિક ઉમેદવારો નું મેરીટ હિન્દી૬૭.૭૧અંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત સંસ્ક્રુત૬૮.૧૭માજી સૈનિક૫૮.૪૭-૫૭.૪૩  કોલ લેટર મેળવવા અહિ ક્લિક કરો.

બુધવાર, 31 જુલાઈ, 2013

ગણિત વિજ્ઞાન મંડળ માટે પ્રવૃતિઓ અને દિન વિશેષ

 



વિદ્યાસહયાકો ના પુરા પગાર અંગે આંકડા મગાયા






FIX PAGAR CASE STATUS

ફિક્સ પગારની નવી મુદત ૧૩-૮-૨૦૧૩ ના રોજ પડી છે મિત્રો હવે તેમાં કદાચ સરકાર નરમ પડી હોય તેવુ દેખાય છે તે સમાધાન કરવાના મૂડ મા હોય તેવુ લાગી રહ્યુ છે.
             કારણ કે ૧૩/૮/૨૦૧૩ એ ફાઇનલ કેસ ડિસ્પોઝલ તારીખ છે જેથી ૧૩/૮/૨૦૧૩ એ  હકારાત્મક કે નકારાત્મક નિર્ણય આવવાની શક્યતા દેખાઇ રહી છે.      
                  તેથી જ તેઓએ ૧૪ મા નાણા પંચ દ્વારા એક માહિતિ એકત્રિત કરવામાં આવી રહિ છે. જેમા ૨૦૦૭-૦૮ થી ૨૦૧૨-૧૩ ની ફૂલ પગાર ની માહિતિ મંગાવવામા આવી રહિ છે જેનો પરીપત્ર નીચે છે.
                  સહાયક મિત્રો ભગવાને પ્રાથના કરો કે હવે નવી મુદત ના પડે  અને ૧૩/૮/૨૦૧૩ ના રોજ સુપ્રીમ કોર્ટ નિર્ણય આપી દે.
                 જો સરકાર હારી જાય તો તેને ૧૯૯૮ થી જે મિત્રો સહાયક માં જોડાયા છે તેમેને નીચે પ્રમાણે અસર થાય

૧. ૧૯૯૮ થી બધાજ કર્મચારી ને ફુલ પગાર મળે.

૨. ૧૯૯૮ થી દરેક સહાયક ને ૫ ઇજાફા( increment ) આપવા પડે
.
૩. એરિયર્સ બીલ બનાવા પડે.

૪.જે ઉચ્ચતર ૧૪ વર્ષે મળે તે ૯ વર્ષે આપવુ પડે.

૫.મહત્વ ની વાત એ છે કે ૧/૫/૨૦૦૫ થી પહેલા ના  બધાજ કર્મચારી C.P.F. ને બદલે G.P.F.મા આવે.

                બસ સરકાર ને ઉપર ના પાંચ મુદ્દા પર તકલીફ  છે. તેથી જ તો મિત્રો સરકાર HIGH COURT ના ચુકાદા ને SUPREME COURT મા પડકારી રહી છે.........મિત્રો આછે  વિકાસ....

                 માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ  ૧૫ મી ઓગસ્ટે  જાહેરાત કરી દે અને સહાયક ભાઇઓ ને તેમના હક ના નાણાં આપીદે જેથી સહાયક મિત્રો  મોઘવારી નાચક્ર માં પિસાતા બચે
એજ પ્રભુ ને પ્રાર્થના.......

મંગળવાર, 30 જુલાઈ, 2013

VIDYASAHAYAK GUJARAT BHARTI 2013 5TH ROUND

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના


વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1) પાંચમાં તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧-૮-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૩૦-૭-૨૦૧૩ ના ૧૩-૦૦કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે.અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાંઆવશે નહિ. (3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. ગણિત-વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન માધ્યમ કેટેગરી મેરીટ માધ્યમ કેટેગરીમેરીટ ગુજરાતી જનરલ ૫૮.૧૭ ગુજરાતી અનુ.જાતિ ૬૪.૧૧ અનુ.જાતિ ભાઈઓ ૫૭.૩૫ વાલ્મિકી ૫૩.૬૫ અનુ.જાતિ બહેનો ૫૬.૯૫ સા.શૈ. પછાત બહેનો ૬૧.૪૪ અનુ.જન જાતિ ૫૫.૦૯ હિન્દી જનરલ ૬૪.૬૬ વાલ્મિકી ૫૬.૪૯ ઉર્દૂ જનરલ ૫૯.૬૮ સા.શૈ. પછાત ૫૦.૨૪ મરાઠી જનરલ ૫૯.૦૧ હિન્દી જનરલ ૭૦.૮૭ સા.શૈ. પછાત ૭૦.૦૬ અંગ્રેજી અનુ.જન જાતિ ૫૮.૬૪ ઉર્દૂ જનરલ ૫૯.૯૬ મરાઠી જનરલ ૬૩.૯૬
ગણિત-વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન
માધ્યમ કેટેગરી મેરીટ માધ્યમ કેટેગરી મેરીટ
ગુજરાતી જનરલ ૫૮.૧૭ ગુજરાતી અનુ.જાતિ ૬૪.૧૧
ગુજરાતી અનુ.જાતિ ભાઈઓ ૫૭.૩૫ ગુજરાતી વાલ્મિકી ૫૩.૬૫
ગુજરાતી અનુ.જાતિ બહેનો ૫૬.૯૫ ગુજરાતી સા.શૈ. પછાત બહેનો ૬૧.૪૪
ગુજરાતી અનુ.જન જાતિ ૫૫.૦૯ હિન્દી જનરલ ૬૪.૬૬
ગુજરાતી વાલ્મિકી ૫૬.૪૯ ઉર્દૂ જનરલ ૫૯.૬૮
ગુજરાતી સા.શૈ. પછાત ૫૦.૨૪ મરાઠી જનરલ ૫૯.૦૧
હિન્દી જનરલ ૭૦.૮૭
હિન્દી સા.શૈ. પછાત ૭૦.૦૬
અંગ્રેજી અનુ.જન જાતિ ૫૮.૬૪
ઉર્દૂ જનરલ ૫૯.૯૬
મરાઠી જનરલ ૬૩.૯૬
www.vidyasahayakgujarat.org