"અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે,ઇશુ ખ્રિસ્ત ગઇકાલે,આજે અને સદાસર્વકાળ એવાને એવા જ છે, તેથી તુ વિશ્વાસ કર એટલે તું તથા તારું ઘર તારણ પામે." (પવિત્રશાસ્ત્ર બાઇબલ)
ગુરુવાર, 22 ઑગસ્ટ, 2013
સોમવાર, 19 ઑગસ્ટ, 2013
તાપી જિલ્લા નવા વિધ્યાસહાયક મિત્રોને સુચના
શનિવાર, 17 ઑગસ્ટ, 2013
VS Bharti-ENGLISH KHALI SEATS
VS Bharti-English Last Update- 16/8/2013
ENGLISH KHALI SEATS
TOTAL-402
OPEN-8
SC-37
ST-146
SEBC-201
VALMIKI-10
VS Bharti- GUJARATI KHALI SEATS
VS Bharti-
GUJARATI.. KHALI SEATS
TOTAL-122
OPEN-0
SC-14
ST-52
SEBC-54
VALMIKI-2
VS Bharti- HINDI KHALI SEATS
VS Bharti- Hindi Last Update 16/8/2013
HINDI KHALI SEATS
TOTAL-123
OPEN-0
SC-9
ST-51
SEBC-60
VALMIKI-3
VS Bharti SANSKRIT KHALI SEATS
VS Bharti - Sanskrit Last Update- 16/8/2013
SANSKRIT KHALI SEATS
TOTAL-136
OPEN-0
SC-16
ST-49
SEBC-69
VALMIKI-4
શુક્રવાર, 16 ઑગસ્ટ, 2013
vs updates
vs updates
GUJARATI MA OPEN NI SEATO BHARAI GAYI 6
ENGLISH UPDATE
merit no 890 sudhi khali seats
surengar 2
panchmhal 5
b.k 17
dang 4
dahod 23
rajkot 8
s.k 12
junag 1
porbndr 1
patan 4
bhavngar 16
jamngar 29
kutch 75
Sanskrit
Male
open 12 .
sc 17 .
st 44 .
obc 71.
FEMALE
open 00 .
sc 04 .
st 11 .
obc 23.
vidyasahayk mitroje ne job mali che te badha mitro ne mari shubh kamanao
potanajivan ma sari pragati karobalako ne saru sixan apo.
ગુરુવાર, 15 ઑગસ્ટ, 2013
ફિક્સ પગાર અંતર્ગત
ગુજરાત સરકારનાં ફીકસ પગાર મેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પગાર મેળવવા ઘણીરાહ જોવી પડે તેવા સંજોગો મામલો સુપ્રિમ કોર્ટમાં: હાઇકોર્ટના ચુકાદાને સરકારે પડકારેલ છેઃ ગુજરાતસરકાર કોઇ કારણોસર સુનાવણી થવા દેતી નથીઃ મામલો સ્થગિત રાખવા કરે છે માંગણી નવી દિલ્હી, તા.,૧૪: ગુજરાત સરકારના ફીકસ પગારમેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પે સ્કેલ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવીપડે તેવા સંજોગો ઉભા થયા છે. કારણ કે મામલો હાલ સુપ્રિમકોર્ટમાં છે અને ત્યાંસતત મામલો પાછો ઠેલાતો રહે છે. દોઢ વર્ષ પુર્વે ગુજરાત હાઇકોર્ટે ફીકસ વેતનમેળવતા હજારો કર્મચારીઓના ચહેરા મલ્કી ઉઠે તેવો ચુકાદો આપતા જણાવ્યુ હતુ કે ફીકસ વેતન યોજના ગેરબંધારણીય છે અને સરકારને જણાવ્યુહતુ કે તે આવા કર્મચારીઓને રેગ્યુલર પે સ્કેલની કેટેગરીમાં લાવે એટલું જ નહી તેઓને એરીયર્સ પણ ચુકવે. આ પછી ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલકરી હતી અને મામલો હજુ પેન્ડીંગ છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે ગુજરાતસરકારને અપીલ સાંભળવામાં રસ નથી. એક એન.જી.ઓ. ના રાજેન્દ્ર શુકલાના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે ડીસેમ્બર ૨૦-૨૦૧૧ના રોજ આદેશ આપ્યો હતો તે પછી સરકારે અપીલ ફાઇલ કરી હતી પણ સરકાર હવે કોઇપણ કારણોસર મામલો મુલત્વી રાખવાની માંગણી કરી રહેલ છે.એન.જી.ઓ .એ ફીકસ પગાર સ્કીમને એ બાબતે પડકારી હતી કે જે પગાર અપાય છે તે મીનીમમ પગારના નિયમ કરતા પણ ઓછો છે વળી ફીકસ પગારદારોને જબાદબારીથી કામકરવુ પડે છે એટલુ જ નહી નિયમિત પગારદાર જેટલુ જ કામ કરવુ પડે છે. જો સરકાર સુપ્રિમ કોર્ટમા કેસ હારી જાય તો સરકારે આવા કર્મચારીઓને કરોડો રૂપીયા ચુકવવા પડશે અને સરકારી તિજોરી ઉપર બોજો પડશે અમે સરકારની અપીલ ઉપર અમારો જવાબ ફાઇલ કરી દીધો છેપણ સરકાર મામલો સ્થગીત કરવાની માંગણી કરી હીયરીંગ કરવા દેતી નથી તેમ સુત્રોકહે છે. સુત્રો જણાવે છે કે, સરકાર આ યોજનામાં પીએફનાપણ લાભ આપતી નથી અને શ્રમ કાયદાના બધા કાયદાઓનો ભંગ કરી રહી છે. હવે મામલો ર૧ મી ઓગષ્ટે હીયરીંગ ઉપર આવે તેવી શકયતા છે. સરકારે પોલીસ, શિક્ષણ સહિત બધા વિભાગોમાં ફીકસ પગારદાર રાખ્યા છે. સરકારે ૧.પ૦ લાખથી વધુ આવા કર્મચારીઓની ભરતી કરી છે. Source : news pape
મંગળવાર, 13 ઑગસ્ટ, 2013
ફિક્સ પગાર મુદ્દે સુપ્રિમ કોર્ટમાં 21 ઓગસ્ટે સુનાવણી
ગુજરાતના ફિક્સ પગારના કેસમાં વધુ એક મુદત પડી છે. હવે પછી સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 21મી ઓગસ્ટે હાથ ધરાશે. ફિક્સ પગારેનોકરી કરતાં સરકારી કર્મચારી કર્મચારીઓની નજર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર હતી.જો કે કોર્ટમાં વધુ એક મુદત પડતાં કર્મચારીઓ નિરાશ થઈ ગયા છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ મેટરને બોર્ડ પર રખાય તે પૂર્વે જ ગુજરાત સરકાર વતી સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. અને સરકારે વધુ બે મહિનાના સમયની માગકરી હતી. જો કે, સુપ્રીમે વધુ સમય આપવાનો ગુજરાત સરકારને સ્પષ્ટઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ આ મેટરને સુપ્રીમના બોર્ડ પરરખાઈ હતી. જો કે, આ અરજીની સુનાવણી હાથ ધરાઈ તે પહેલા જ કોર્ટના કામકાજના કલાકો પૂર્ણ થઈ ગયા હતાં. સુપ્રીમના બોર્ડમાંઆજે ફિક્સ પગારની અરજી 13મા નંબરે ચાલનારી હતી. જો કે કોર્ટના નિયત સમય સુધીમાં નવ અરજીની સુનાવણી જ શકય બની હતી. હવે આ કેસમાં 21મી તારીખે નિર્ણય આવી જાય તે લગભગ નિશ્ચિત જણાય છે.
એટલા માટે અપડે હજુ 21/08/2013 સુધી રાહ જોવે પડશે ......
કેશ નો ચુકાદો 21/08/2013 ના રોજ બપોરે 12 વાગ્યા સુધી આવે જવાની પૂરી શક્યતાઓ છે.....
સોમવાર, 12 ઑગસ્ટ, 2013
BREKING NEWS....
રવિવાર, 11 ઑગસ્ટ, 2013
vidyasahayak bharti bhasa na umedvaro mate
શુક્રવાર, 9 ઑગસ્ટ, 2013
વિદ્યાસહાયક ભરતીની નિમણુક અંગે
ગુરુવાર, 8 ઑગસ્ટ, 2013
ભાષા (બીજો તબક્કો)
ભાષા (બીજો તબક્કો)
વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા
અગત્યની સૂચના
સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થીતા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે.
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1)બીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૨/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૯-૮-૨૦૧૩ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)બીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.
સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષયમેરીટશારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત
અંગ્રેજી૬૭.૮૪
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક---
૬૨.૭૧
૫૯.૪૯
૬૬.૪૬---
૬૬.૦૬---
૬૫.૮૧
ગુજરાતી૬૮.૦૪
હિન્દી૬૭.૨૩
સંસ્ક્રુત૬૭.૬૯પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
બુધવાર, 7 ઑગસ્ટ, 2013
શનિવાર, 3 ઑગસ્ટ, 2013
TET 2
TET 2
TET 2 પરીક્ષા ની જાહેરાત આવી ગઇ છે. મિત્રો આજ બપોરના ૧૪.૦૦ કલાક થી જ ઓન લાઇન ફોર્મ ભરવાના શરૂ થશે. ફોર્મ ભરવા અહિં ક્લિક કરો.
વિદ્યાસહાયક ભરતીના ભાષાના ઉમેદવારો માટે ખુશખબર
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૭/૮/૨૦૧૩ થી ૮/૮/૨૦૧૩ સુધી બોલાવેલ છે. (2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨ -૮-૨૦૧૩ ના ૧૬-૦૦ કલાકથી ઉમેદવારોએઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. (4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે. સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ વિષયમેરીટશારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત અંગ્રેજી૬૮.૪૫ (૧) અલ્પ દ્રષ્ટી (૨) અસ્થિવિષયક ૬૦.૭૨ ૬૪.૪૫ ૬૧.૬૯ ૬૭.૨૧ ૬૦.૫૩ ૬૬.૩૩ ૬૫.૫૨ ૬૭.૨૦ ગુજરાતી૬૮.૫૦માજી સૈનિક ઉમેદવારો નું મેરીટ હિન્દી૬૭.૭૧અંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત સંસ્ક્રુત૬૮.૧૭માજી સૈનિક૫૮.૪૭-૫૭.૪૩ કોલ લેટર મેળવવા અહિ ક્લિક કરો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)
